Breaking News/ રાજકોટ રેલવે પોલીસના હેડકોન્સ્ટેબલનું મોત, રેલવે હેડકોન્સ્ટેબલ મનસુખ જીંજરિયાનું મોત, મોબાઇલ ચોરની શોધમાં ચડ્યા હતા ટ્રેનમાં, અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં ચોરની શોધમાં ચડ્યા હતા, ટ્રેન નીચે આવી જતા હેડ કોન્સ્ટેબલનું કરુણ મોત, ટ્રેનમાંથી ઉતરતી વખતે પગ લપસી જતાં કરુણ ઘટના, ઘટના ને લઈને રેલવે પોલીસ બેડામાં શોકનું મોજુ, ચોર સાથે ઝપાઝપીના કારણે બની ઘટના, તેવી ચર્ચા  

Breaking News
Breaking News