Breaking News/ રાજકોટ: વાલીઓના ડ્રેસ કોડ મુદ્દે જી.પં. ડેપ્યુટી DDOનો પરિપત્ર, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ બાદ હવે ડેપ્યુટી DDO મેદાને, સરકારી કચેરી કે મિટિંગમાં પણ પહેરાય છે અશોભનીય કપડાં: ડેપ્યુટી DDO, કચેરીઓમાં અમુક કર્મચારીઓ બટન ખુલ્લા રાખીને આવતા હોય છે, અમુક કર્મચારીઓ જીન્સ-ટી શર્ટમાં પણ જોવા મળે છે: ડેપ્યુટી DDO, લોકોના મનમાં સરકારી કર્મીઓની છબી દુષિત થાય છે: ડેપ્યુટી DDO, તમામ કર્મીઓને શોભે તેવા પહેરવેશ પહેરવા આપી સૂચના, સંબંધિત કચેરીઓના વડાને પણ આ બાબતે કરી તાકીદ

Breaking News
Breaking News