લૂંટ/ રાજકોટ: વૃદ્ધાને બંધક બનાવી લૂંટનો મામલો પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી તપાસ ઇન્દિરા સર્કલ નજીક બની હતી લૂંટની ઘટના ઘરઘાટીએ વૃદ્ધાને બંધક બનાવી ચલાવી હતી લુંટ રોકડ અને મુદ્દા માલ મળી 3 લાખની લૂંટ કરી હતી ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ પહોંચી ઘટના સ્થળે

Breaking News