જગન્નાથ મંદિર રિડેવલ કરાશે/ અમદાવાદઃ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીની જાહેરાત ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કરી મોટી જાહેરાત જગન્નાથ મંદિર રી ડેવલોપમેન્ટ કરવામાં આવશે 18 થી 20 લાખ લોકો આવ્યા હતા બે માળનું પાર્કિંગ બનાવવામાં આવશે જગન્નાથ મંદિરનો સર્વે કરવામાં આવ્યો TP સ્કીમ આપવામાં આવશે TP સ્કીમ પાસ થયા બાજ શરૂ થશે કામ મંદિર પ્રાગણ વિશાળ કરવામાં આવશે

Breaking News