Breaking News/ રાજકોટ શહેર ભાજપના વોર્ડ સંગઠનમાં ભારે ફેરફાર, શહેર પ્રમુખ મુકેશ દોશીની ટીમ પછી વોર્ડ પ્રમુખનો વારો, રાજકોટ 18વોર્ડ પ્રમુખની નિયુક્તિ આજકાલમાં થશે જાહેર, ભાજપના મોરચાના પ્રમુખની નિયુક્તિનું લિસ્ટ તૈયાર, સાઇડલાઈન આગેવાનો હવે મેદાનમાં આવશે  

Breaking News