Gujarat/ રાજકોટ શાળામાં કોરોના કહેર યથાવત્, વધુ 11 વિદ્યાર્થી અને બે શિક્ષક કોરોના સંક્રમિત, અમરનગરની શાળામાં 7 વિદ્યાર્થીને કોરોના, અમરનગરની શાળા બંધ કરવા હુકમ કરાયો, રાજકોટ શહેરમાં વધુ 4 વિદ્યાર્થી સંક્રમિત, તાન્ઝાનિયાથી આવેલી યુવતી કોરોના સંક્રમિત

Breaking News