Breaking News/ રાજકોટ: સતત બીજા દિવસે PGVCLના દરોડા માધાપર,બેડીનાકા સૈનિક સોસાયટીમાં દરોડા ભોલેનાથ સોસાયટી નવરંગપરામાં પણ દરોડા પોપટ પરા, રેસકોર્સ પાર્ક સહિત અનેક સ્થળે કાર્યવાહી 33 ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ગઈકાલે 36 ટીમો દ્વારા દરોડા કરવામાં આવ્યા હતા ગઈકાલે 28 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી

Breaking News