રાજકોટ સિવિલ હોસ્પિટલ/ રાજકોટ સિવિલમાંથી દારૂનો જથ્થો મળ્યો ઇમરજન્સી વોર્ડ પાસેથી 4 પેટી દારૂ મળ્યો કમલેશ દેવીપુજક નામના વ્યકિતની ધરપકડ કમલેશ તબીબોને કરતો હતો દારૂ સપ્લાય કમલેશના ફોનની તપાસમાં થઇ શકે છે ઘટસ્ફોટ

Breaking News