રાજકોટ સિવિલ હોસ્પિટલ/ રાજકોટ સિવિલ હોસ્પિટલ આવી ફરી ચર્ચામાં સિવિલ હોસ્પિ.માંથી દારૂનો જથ્થો ઝડપાયો ઇમરજન્સી વોર્ડ પાસે દારૂની પેટી ઝડપાઇ દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરાઇ દારૂની ડિલિવરી કોને આપવાની હતી તેની તપાસ હોસ્પિ.માંથી દારૂ ઝડપાતા અનેક તર્ક વિતર્ક

Breaking News