Ahmedabad/ ખોખરા બ્રિજ મામલે વિપક્ષનો વિરોધ કાળા કપડા પહેરીને વિપક્ષી નેતાઓએ કર્યા સૂત્રોચ્ચાર ખોખરા બ્રિજ મામલે કોર્પોરેશન નથી કરતું કાર્યવાહી થોડીવારમાં કમિશનરને આપશે આવેદનપત્ર મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઇ કર્યો વિરોધ કમિશનરના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Breaking News