Gujarat/ રાજકોટ સિવિલ હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતર્યો, મહિલા પોલીસ દ્વારા બ્રધર ને ફડાકા જીકતા હડતાલ પર, હાલ તમામ સ્ટાફ ઇમરજન્સી વોર્ડ પાસે થયા એકત્ર, બ્રધર ECG બતાવા જતા મહિલા પોલીસ ને હાથ અડતા ફડાકા ઝીકયા, નર્સિંગ સ્ટાફ પ્રદ્યુમનનગર પોલીસ મથક પહોંચ્યો

Breaking News