Gujarat/ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.માં કોવિડ સેન્ટર શરૂ , પ્રથમ તબક્કામાં 200 દર્દીઓને કરાશે દાખલ , આવતા સપ્તાહથી 400 દર્દીઓને અપાશે સારવાર , 400 ઓક્સિજન પાઇપલાઇન સાથે બેડ ઉપલબ્ધ , સૌરાષ્ટ્ર યુનિ.ના કન્વેક્શન સેન્ટરમાં કોવિડ સેન્ટર , તબીબ, નર્સ સહિતનો 350ના સ્ટાફની નિમણૂંક

Breaking News