Rajkot AIIMS/ રાજકોટ AIIMSમાં મુકાયું CPETમશીન હાર્ટએટેકના કેસ વધતા મુકાયું મશીન સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મુકાયું આધુનિક મશીન ટ્રાયલ ના ભાગરૂપે 23વર્ષીય યુવાન ના ટેસ્ટ કરાયા યુવા વયે છુપા રોગની માહિતી આ ટેસ્ટથી મળી શકશે

Breaking News