બોગસ કોલ લેટર કૌભાંડ/ રાજકોટ: LRD બોગસ કોલ લેટર કૌભાંડ કેસ મામલો, પકડાયેલા 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર, આરોપી ભાઈ-બહેનની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, બહેન સીમા અને ભાઈ સાગર સાકરીયા બનાવતા બોગસ કોલ લેટર, બહેન સીમા ફોન કરીને કોલ લેટર તૈયાર કરતી હોવાનું ખુલ્યું, હાલ સીમા અને સાગર સાકરીયા પોલીસના સકંજામાં

Breaking News
Breaking image 61 રાજકોટ: LRD બોગસ કોલ લેટર કૌભાંડ કેસ મામલો, પકડાયેલા 4 આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર, આરોપી ભાઈ-બહેનની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, બહેન સીમા અને ભાઈ સાગર સાકરીયા બનાવતા બોગસ કોલ લેટર, બહેન સીમા ફોન કરીને કોલ લેટર તૈયાર કરતી હોવાનું ખુલ્યું, હાલ સીમા અને સાગર સાકરીયા પોલીસના સકંજામાં