Gujarat/ રાજકોટ RK ગ્રુપને ત્યાં ITનો સર્વે, ચાર દિવસ બાદ મોટાભાગે તપાસ પૂર્ણ, 300 કરોડના બિન હિસાબી દસ્તાવેજો મળ્યા, અનેક બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા, વર્ષો બાદ આવકવેરા વિભાગની કાર્યવાહી, તબક્કાવાર બેંકના ખાતાના તપાસ હાથ ધરાશે, IT દ્વારા કરચોરી અંગે ટૂંક સમયમાં વિગતો બહાર પડાશે

Breaking News