Gujarat/ રાજયના 186 તાલુકામાં વરસાદ સવારે 6 થી રાત્રે 10 સુધી 16 કલાકનો વરસાદ અમરેલીમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ભાવનગરના મહુવામાં પણ 5 ઇંચ વરસાદ કુતિયાણા તાલુકામાં 4 ઇંચ વરસાદ લખતર, જલાલપોરમાં પણ વરસાદ નવસારીમાં 3 થી 4 ઇંચ સુધીનો વરસાદ

Breaking News