India/ રાજસ્થાન,તમિલનાડુ,મિઝોરમમાં કડક લોકડાઉન, રાજ્યોમાં કોરોનાને લઈ કડક લોકડાઉનનો અમલ શરૂ, ગોવામાં અને કર્ણાટકમાં આજથી રહેશે લોકડાઉન, દિલ્હી,ઉત્તરપ્રદેશ,જમ્મુ કાશ્મીરમાં લંબાવાયુ લોકડાઉન મિઝોરમમાં એક સપ્તાહનું લોકડાઉન લાગૂ, સિક્કિમમાં લોકડાઉન જેવા કડક નિયંત્રણો મુકાયા

Breaking News