Rajsthan/ રાજસ્થાનમાં 14 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર, આજથી 24 મે સુધી રાજસ્થાનમાં સંપૂર્ણ લોકડાઉન, રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે કરી જાહેરાત, 31 મે સુધી રાજસ્થાનમાં તમામ લગ્નો પર પ્રતિબંધ, રાજસ્થાનથી ગુજરાતમાં જાન આવી કે જઇ નહીં શકે, રાજસ્થાનની તમામ બોર્ડર કરી દેવાશે સીલઃ સરકાર, આવશ્યક સેવાઓ સિવાય સંપૂર્ણ લોકડાઉન રહેશે

Breaking News