Gujarat/ રાજસ્થાન બોર્ડર પરથી કરોડોની રકમ ઝડપાઇ કારમાંથી રૂ. 5 કરોડ 94 લાખની રકમ કરાઇ જપ્ત સતત 8 કલાક સુધી રોકડ રકમની ગણતરી કરાઇ અમદાવાદના 4 લોકોની અટકાયત કરવામાં આવી બે અલગ અલગ કારમાંથી રોકડ કબ્જે કરવામાં આવી અમદાવાદના સાહિલ પ્રજાપતિની અટકાયત કરાઇ પ્રવીણ રબારી,છગનલાલ પ્રજાપતિની પણ અટકાયત દલપતરામ પ્રજાપતિની પણ પોલીસે કરી અટકાયત

Breaking News