Gujarat/ રાજસ્થાન સરકારનો મોટો નિર્ણય, અરવલ્લીમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને નિર્ણય, રાજ્સ્થાન જવા માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત, 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો પ્રવેશ, RTPCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહિ, તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે, ગુજરાત,મહારાષ્ટ્ર,કેરળ,પંજાબ,હરિયાણા,MPના પ્રવાસીઓ માટે નિર્ણય, અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા

Breaking News