Gujarat/ રાજીવકુમાર ગુપ્તાને સોંપાયો ACS,ગૃહનો વધારાનો હવાલો, પંકજ કુમારની મુખ્ય સચિવ પદે વરણી થતા ખાલી હતું સ્થાન, ખાણ-ખનીજની સાથે ગૃહ વિભાગનું સ્થાન પણ સંભાળશે, આગામી આદેશ સુધી રાજીવ ગુપ્તાને વધારાનો હવાલો

Breaking News