Not Set/ રાજૌરીના નૌશેરા સેક્ટરની સરહદે પાકિસ્તાને કર્યુ સીઝ ફાયરનુ ઉલ્લંધન

નાપાક હરકતોની આદતથી મજબૂર પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ફાયરિંગ કર્યું છે. સવારે 10.30 વાગ્યે રાજૌરીના નૌશેરા સેક્ટરની સરહદે પાકિસ્તાને કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યા હતા….પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગનો ભારતીય સેના દ્વારા વળતો જવાબ અપાયો છે. 26 ઓગસ્ટે બીએસએફ દ્વારા યુદ્ધવિરામ ભંગની પાકિસ્તાનની હરકતનો જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં બીએસએફની કાર્યવાહીમાં […]

India World
1222 ujhmqtigyp 1476674991 રાજૌરીના નૌશેરા સેક્ટરની સરહદે પાકિસ્તાને કર્યુ સીઝ ફાયરનુ ઉલ્લંધન

નાપાક હરકતોની આદતથી મજબૂર પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ફાયરિંગ કર્યું છે. સવારે 10.30 વાગ્યે રાજૌરીના નૌશેરા સેક્ટરની સરહદે પાકિસ્તાને કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યા હતા….પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગનો ભારતીય સેના દ્વારા વળતો જવાબ અપાયો છે. 26 ઓગસ્ટે બીએસએફ દ્વારા યુદ્ધવિરામ ભંગની પાકિસ્તાનની હરકતનો જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં બીએસએફની કાર્યવાહીમાં 3 પાકિસ્તાની રેન્જર્સ ઠાર થયા હતા….આ વર્ષે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગની ઘટનામાં વધારો થયો છે. પહેલી ઓગસ્ટ સુધીમાં 285 જેટલા યુદ્ધવિરામ ભંગના મામલા સામે આવ્યા છે. જ્યારે 2016માં પાકિસ્તાન દ્વારા સરહદે ફાયરિંગની કુલ ઘટનાઓ 228 હતી.