Gujarat/ રાજ્યના કેસમાં સતત ઘટાડો,રાજ્યમાં આજે 138 કેસ નોંધાયા,છેલ્લા 24 કલાકમાં 487 લોકો ડિસ્ચાર્જ,રાજ્યમાં કોરોનાથી આજે 3 લોકોના મોત,રાજ્યમાં એક્ટિવ કેસ 4,807 કેસ,રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચ્યો 8,22,268

Breaking News