Gujarat/ રાજ્યના ખાનગી ટ્યૂશન સંચાલકો પહોંચ્યા સચિવાલય , રાજ્યના શિક્ષણ પ્રધાનને રજૂઆત કરવા માટે પહોંચ્યા , કોરોના કાળમાં ખાનગી ટ્યુશન કલસીસની પરિસ્થિતિ દયનિય , ટ્યુશન કલસીસ ફરીથી ચાલુ કરવા મંજૂરી આપે , શિક્ષણ મંત્રીને આવેદન આપી કરી રજૂઆત

Breaking News