Gujarat/ રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે, 28 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં પડી શકે છે માવઠું, બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરાદ માટે આગાહી, 27 ડિસેમ્બરે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, 28 ડિસેમ્બરે સામાન્ય વરસાદની આગાહી, વરસાદી સિસ્ટમ હટતા ઠંડીનો ચમકારો રહેશે, નવા વર્ષની શરૂઆતથી જ કાતિલ ઠંડી પડશે

Breaking News