કમોસમી વરસાદ/ રાજ્યના 103 તાલુકામાં કમોસમી માવઠું કોટડા સાંગાણીમાં 24 કલાકમાં 1 ઇંચ વરસાદ અન્ય 102 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ કમોસમી વરસાદથી કેરી, ઘઉંના પાકને મોટું નુક્સાન ખેડૂતોની જહેમત અને મહેનત પર પાણી ફરી વળ્યુ

Breaking News