Gujarat/ રાજ્યના 126 તાલુકામાં વરસાદ, આણંદ તાલુકામાં 3 ઇંચ વરસાદ, કામરેજ તાલુાકામાં પણ 3 ઇંચ વરસાદ, જાંબુઘોડા અને ઘોઘંબા તાલુકામાં 2.5-2.5 ઇંચ વરસાદ, 5 તાલુકામાં 2 થી 2.5 ઇંચ વરસાદ, ઉમરગામ સોજીત્રા વંથલી કપરાડા અને માંગરોળમાં 2.5-2.5 ઇંચ વરસાદ, 17 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, 100 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, રાજ્યમાં ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 14.24 ટકા, આજે સવારે 6 કલાકે પૂરા થયેલાં 24 કલાકનો વરસાદ

Breaking News