Gujarat/ રાજ્યના 26માંથી 19 વિભાગોમાં ભ્રષ્ટાચાર, ACBએ ઝડપેલા 60% કર્મચારીઓ પોલીસ વિભાગના, 2021માં ઝડપાયેલા 60% કર્મીઓ પોલીસ વિભાગના, 2021માં ગુજરાત રાજ્યના 122 અધિકારી ઝડપાયા, ઝડપાયેલામાંથી 74 કર્મીઓ પોલીસ વિભાગના, ચાલુ વર્ષે એસીબીએ કર્યા 173 કેસો, ચાલુ વર્ષે પાંચમા ભાગના કેસો પોલીસ વિભાગના, ચાલુ વર્ષે 34 કેસો પોલીસ ખાતા સંદર્ભેના, ગૃહ વિભાગ બાદ મહેસૂલ વિભાગમાં સૌથી વધુ કેસ, મહેસૂલ વિભાગમાં 23 કેસ, 45 ઝડપાયા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણમાં 20 કેસ, 48 ઝડપાયા

Breaking News