Gujarat/ રાજ્યના 27 શહેરોમાં રાત્રિ કરફ્યૂ લંબાવાયો, 4 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યૂ રહેશે અમલી, 8 મહાનગરોમાં પણ રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે, રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ, સરકાર દ્વારા અન્ય કોઈ નિયંત્રણો ન લગાવાયા, હોટલ-રેસ્ટોરન્ટમાં હોમ ડિલીવરીની સુવિધા 24 કલાક

Breaking News