Gujarat/ રાજ્યના 33 જિલ્લામાં પાણી સંગ્રહની સ્થિતિ, કચ્છ ઉત્તર ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યા, ઉ.ગુજ.ના 4 જિલ્લાના જળાશયમાં 10.79 ટકા પાણી, મ.ગુજ.ના 5 જિલ્લાના જળાશયમાં 47.77 ટકા પાણી, દ.ગુજ.ના 6 જિલ્લાના જળાશયમાં 54.98 ટકા પાણી, સૌરાષ્ટ્રના 11 જિલ્લાના જળાશયમાં 52.55 ટકા પાણી, કચ્છ જિલ્લામાં માત્ર જલશયમાં 17.14 ટકા પાણી

Breaking News