Gujarat/ રાજ્યના 49 તાલુકામાં વરસાદ ભાવનગરના ઉમરાળા તાલુકામાં સૌથી વધુ વરસાદ ઉમરાળા તાલુકામાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ જૂનાગઢતાલુકામાં 2 ઇંચ વરસાદ જૂનાગઢ શહેર અને વલ્લભીપુરમાં પણ 2-2 ઇંચ વરસાદ અન્ય 44 તાલુાકમાં 1 ઇંચ સુધીનો વરસાદ ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 121.61 ટકા ગાંધીનગર સ્થિત એસઇઓસીએ આપી માહિતી સવારે 6 કલાકે પૂરા થયેલાં 24 કલાકની માહિતી

Breaking News