Gujarat/ રાજ્યના 56 રસ્તા વાહનવ્યવહાર માટે બંધ, જામનગર જિલ્લા 1 સ્ટેટ હાઇ-વે બંધ, વલસાડ જિલ્લામાં પણ 1 અન્ય માર્ગ બંધ, વલસાડ જિલ્લાનાં 29 પંચાયતનાં રસ્તા બંધ, વડોદરાનાં 1,છોટાઉદેપુર 2,દાહોદનો 1 રસ્તો બંધ, સુરત જિલ્લામાં પણ પંચાયતના 4 રસ્તા બંધ, તાપી જિલ્લામાં પંચાયતના 6 રસ્તા બંધ, ડાંગ જિલ્લામાં પંચાયતના 9 રસ્તા બંધ, રાજકોટ-જૂનાગઢમાં પંચાયતના 1-1 રસ્તા બંધ, ભારે વરસાદથી રસ્તા બંધ થતાં વાહનવ્યવહાર સ્થગિત

Breaking News