Gujarat/ રાજ્યના 8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ 31 જુલાઈ સુધી લંબાવાયો, મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ફ્યૂ રહેશે, વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે, નોન એસી બસમાં 100 ટકા મુસાફરો સાથે મંજૂરી અપાઈ, એસી બસ 75 ટકા પેસેન્જર સાથે દોડાવી શકાશે

Breaking News