Gujarat/ રાજ્યની જનતા CMને કરી શક્શે સીધી ફરિયાદ CM કાર્યાલયમાં થઇ શક્શે સીધી ફરિયાદ CM કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નં. જાહેર વોટ્સએપના માધ્યમથી કરી શકાશે સંપર્ક સંપર્ક, અરજી, ફરિયાદ માટે નંબરનો કરી શકાશે ઉપયોગ વોટ્સઅપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે 7030930344 નંબર પર વોટ્સએપથી જોડાઇ શક્શે

Breaking News