Gujarat/ રાજ્યની યુનિ.સંલગ્ન શૈક્ષણિક સ્ટાફ માટે સારા સમાચાર, શૈક્ષણિક સ્ટાફને 7માં પગાર પંચનો મળશે લાભ, શિક્ષણમંત્રીએ ગૃહમાં કરી જાહેરાત, એરિયર્સના પ્રથમ હપ્તાના 50 ટકા હાલ અપાશે, સાતમા પગાર પંચનો લાભ 1-1-2016 થી અપાશે

Breaking News