Anand/ રાજ્યની વધુ એક નપાએ ફૂંક્યું દેવાળું આણંદની ખંભાત નગર પાલિકાએ દેવાળું ફૂંક્યું વીજ બિલ નહીં ભરતા સ્ટ્રીટ લાઈટનું વીજ જોડાણ કપાયું મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ જોડાણ કાપ્યું પાલિકાનું રૂ. 5.11 કરોડ વીજ બિલ બાકી MGVCL દ્વારા અનેક નોટિસો ફરકારી હતી સ્ટ્રીટ લાઈટનું જોડાણ કપાતા અંધારપટ છવાયો પાલિકાના પાપે શહેરમાં અંધારપટ છવાયો

Breaking News