Gujarat/ રાજ્યભરમાં શિક્ષણકાર્ય આજથી અનલોક, 300 દિવસ પછી આજથી ખુલશે શાળા-કોલેજ, 10 મહિના બાદ આજથી શાળા-કોલેજો ખુલશે, કોરોનાકાળમાં લાંબા સમય બાદ ખુલશે શાળાઓ, ધોરણ 10 અને 12 તેમજ કોલેજમાં શિક્ષણ કાર્ય થશે શરૂ, વિવિધ જિલ્લામાં મંત્રીઓ અને ધારાસભ્યો રહેશે હાજર, શિક્ષણમંત્રી કલોલ ખાતે વિદ્યાર્થીઓને કરશે પ્રોત્સાહિત, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદમાં રહેશે હાજર

Breaking News