ગરમી/ રાજ્યમાં આજથી ગરમીથી આંશિક રાહત મળશે આજે રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં કમોમસી વરસાદ 27, 28 એપ્રિલે રહેશે રાજ્યમાં કમોસમી વરસાદ રાજ્યમાં બે દિવસ 39 થી 40 ડિગ્રી રહેશે 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવતઃ હવામાન વિભાગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે રહેશે વાદળછાયુ વાતાવરણ વાવાઝોડા સાથે બે દિવસ કમોસમી વરસાદ રહેશે અમદાવાદ, ગાંધીનગર સહિત પવનની ગતિ રહેશે તેજ

Breaking News