બેન્કો બંધ/ રાજ્યમાં આજથી ચાર દિવસ બેંકો રહેશે બંધ, આજે ચોથો શનિવાર હોવાથી રજા, આવતીકાલે રવિવારની રહેશે રજા, સોમ-મંગળ બે દિવસ બેંકની હડતાલ, ચાર દિવસ કરવું પડશે ઓનલાઈન ટ્રાન્ઝેકશન, બેંક કર્મચારીઓ બે દિવસ હડતાળ પર રહેશે, યુનિયન ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા જાહેરાત, લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે

Breaking News