Gujarat/ રાજ્યમાં આજે અપાશે વેક્સિન, આજે માત્ર વેક્સિનનો બીજો ડોઝ અપાશે , 18 વર્ષથી વધુ વયાનાને અપાશે બીજો ડોઝ , 84 દિવસ બાદ કોવિશિલ્ડમાં અપાશે રસીનો ડોઝ , બીજો ડોઝ લેનાર વ્યક્તિને રવિવારે મળશે વેક્સિન

Breaking News