કમોસમી વરસાદ/ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી 5,6,7 માર્ચે સામાન્ય વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી પંચમહાલ, ભાવનગર અને પોરબંદરમાં આગાહી આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહશે 6 અને 7 તારીખે વરસાદની આગાહી કરાઈ ઠંડર સ્ટ્રોમ એકટીવીટી સાથે વરસાદની સંભાવના કમોસમી વરસાદ સાથે ગરમીનો પ્રકોપ પણ વધશે મહત્તમ તાપમાનમાં 2 થી 5 ડિગ્રી વધશે ભુજમાં સૌથી વધુ 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 37 ડિગ્રી આસપાસ

Breaking News