હવામાનમાં પલટો/ રાજ્યમાં કાળજાળ ગરમીમાંથી આંશિક રાહત મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો ગગડ્યો વરસાદી સિસ્ટમ સક્રિય થતા તાપમાનમાં ઘટાડો દ.ગુજ. અને ઉ. ગુજરાતમાં વરસાદની આગાહી બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારીમાં આગાહી અનેક શહેરોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો 3 શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પહોંચ્યું કંડલા અને અમરેલીમાં 41 ડિગ્રી તાપમાન કેશોદમાં પણ તાપમાન 41 ડિગ્રી નોંધાયું અમદાવાદમાં 40.5 ડિગ્રી તાપમાન રાજકોટમાં 40.5 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 40.4 ડિગ્રી તાપમાન વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું પાટનગર ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન ભુજ અને પોરબંદરમાં 39 ડિગ્રી તાપમાન

Breaking News