Gujarat/ રાજ્યમાં કોરોનાથી આજે 7 દર્દીઓના મોત , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 9177 કેસ , અમદાવાદમાં સૌથી વધુ 2621 કેસ , સુરત શહેરમાં 2215, વડોદરામાં 1211 કેસ , રાજકોટમાં 438, વલસાડમાં 201 કેસ , ગાંધીનગરમાં 218, ભરૂચમાં 118 કેસ , નવસારીમાં 175, મહેસાણામાં 135 કેસ , સુરત ગ્રામ્યમાં 282, ભાવનગર 250 કેસ , જામનગરમાં 121, ગાંધીનગર ગ્રામ્યમાં 102 કેસ , છેલ્લા 24 કલાકમાં 5404 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 59564 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 9,12,600 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,46,375

Breaking News