Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસની અડધી સદી , છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 50 કેસ , ગઇકાલે કોરોનાના 45 કેસ નોંધાયા હતા , અમદાવાદમાં સૌથી વધુ 15 કેસ , રાજકોટમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ , છેલ્લા 24 કલાકમાં 24 લોકો ડિસ્ચાર્જ

Breaking News