કોરોના/ રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો છેલ્લા 24 કલાકમાં નવા 174 કેસ કોરોનાના 5 દર્દીઓ વેન્ટિલેટર પર અમદાવાદ શહેરમાં નવા 58 કેસ વડોદરામાં કોરોનાના 30 કેસ સુરતમાં કોરોનાના 30 કેસ કેસ સાબરકાંઠામાં 9, ગાંધીનગરમાં 8 કેસ રાજકોટમાં 7, મહેસાણામાં 5 કેસ વલસાડમાં 4, ભરૂચમાં 3 કેસ કચ્છમાં 3, અમરેલીમાં 2 કેસ આણંદ અને ભાવનગરમાં 2-2 કેસ ગીર સોમનાથ અને મોરબીમાં 2-2 કેસ નવસારીમાં 2 અને અરવલ્લીમાં 1 કેસ બનાસકાંઠા અને પંચમહાલમાં 1-1 કેસ સુરેન્દ્રનગર અને તાપીમાં 1-1 કેસ

Breaking News