Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 20 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,583 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મૃત્યુ , સતત ત્રીજા દિવસે વધુ એક દર્દીનું મોત , રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 22 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,816 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 179
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)