Gujarat/ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો , રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 60 કેસ , રાજકોટ-વડોદરામાં સૌથી વધુ 12-12 કેસ , છેલ્લા 24 કલાકમાં 58 લોકો ડિસ્ચાર્જ , રાજ્યમાં કોરોનાથી 24 કલાકમાં 1 નુ મૃત્યુ , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 581 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,27,937 , રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,17,745

Breaking News