Corona Cases/ રાજ્યમાં કોરોનાના નવા 118 કેસ સામે આવ્યા અમદાવાદમાં સૌથી વધુ 54 કેસ નોંધાયા સમગ્ર રાજ્યમાં કોરોનાના કુલ 810 એક્ટિવ કેસ 48 દર્દીઓ સાજા થયા, 5 દર્દીઓ વેન્ટિલેટર પર રાજકોટમાં નવા 15 કેસ સામે આવ્યા સુરતમાં પણ નવા 12 કેસ નોંધાયા વડોદરામાં નવા 12 કેસ સામે આવ્યા સાબરકાંઠામાં નવા 5 કેસ નોંધાયા મહેસાણામાં 3 કેસ નોંધાયા આણંદમાં નવા 2 કેસ નોંધાયા ભાવનગરમાં પણ 3 કેસ સામે આવ્યા મહીસાગર અને નવસારીમાં 2 કેસ નોંધાયા અમરેલી, અરવલ્લી, ભરૂચ, કચ્છમાં 1-1 કેસ નોંધાયો મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડમાં 1-1 કેસ નોંધાયો

Breaking News