યલો એલર્ટ/ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત્ કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર હવામાન વિભાગે યલો એલર્ટ કર્યું જાહેર ગરમી વધતા યવો એલર્ટ કર્યું જાહેર ભુજ, અમરેલી, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન અમદાવાદમાં 40.5 ડિગ્રી તાપમાન વડોદરામાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન કેશોદમાં 40.2 ડિગ્રી તાપમાન ડીસામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું સુરતમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)