Gujarat/ રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ . આગામી 2 દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી , સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉ.ગુ.માં હિટવેવની આગાહી , મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો , અમદાવાદ સહીત 16 શહેરોમાં તાપમાન 37 ને પાર , ડીસા-ગાંધીનગર 39 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર , અમદાવાદમાં પણ તાપમાન 38 ડિગ્રીને પાર

Breaking News